સોનમ કપૂર એ પતિ આનંદ આહૂજા ને યાદ કરતા શેર કરી ન જોયેલી તસવીરો, ડેટિંગના દિવસોમાં કંઈક આવા દેખાતા હતા બંને
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટેલેંટેડ અને સુંદર અભિનેત્રીઓમાંથી એક સોનમ કપૂર પોતની એક્ટિંગની સાથે-સાથે પોતાની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. સોનમ કપૂર આ દિવસોમાં મધરહુડ એન્જોય કરી રહી છે. સોનમ કપૂર ગયા વર્ષે જ માતા બની છે. સોનમ કપૂર અને આનંદ આહુજા 20 ઓગસ્ટ 2022ના રોજ એક પુત્રના માતા-પિતા બન્યા હતા. તેણે પોતાના પુત્રનું નામ વાયુ […]
Continue Reading