પાકિસ્તાનથી લઈને ઈરાન સુધી, એશ્વર્યા રાયના દુનિયામાં છે 5 હમશકલ, તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો
દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં એશ્વર્યા રાય બચ્ચનનું નામ ટોપ લિસ્ટમાં આવે છે. એશ્વર્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. તેમણે 1994માં મિસ વર્લ્ડનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. કહેવાય છે કે એશ્વર્યા જેવું કોઈ નથી. પરંતુ આજે અમે તમને એશ્વર્યા જેવી એક કે બે નહીં પરંતુ 5 મહિલાઓનો […]
Continue Reading