પૃથ્વી પર મનુષ્યો વધુ છે કે કીડીઓ? આ રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
કીડીઓ સૌથી સામાન્ય અને સરળતાથી મળી આવતા જંતુઓમાંથી એક છે. તે અવારનવાર આપણા ઘરોમાં જોવા મળે છે. તે જોવામાં ખૂબ જ નાની હોય છે, પરંતુ તેઓ હંમેશા ટોળામાં રહેવાનું પસંદ કરે છે. કીડીઓ આપણને ગમે ત્યાં સરળતાથી મળી જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પૃથ્વી પર કીડીઓ વધુ છે કે મનુષ્યો? […]
Continue Reading