શું તમે જાણૉ છો કેટલા મેગાપિક્સલની હોય છે મનુષ્યની આંખ, જાણો આ રસપ્રદ તથ્ય

લોકો અવારનવાર નવો મોબાઈલ અથવા કેમેરો ખરીદતા પેહલા એ વાતનું ધ્યાન રાખે છે કે કેમેરો કેટલા મેગાપિક્સલનો છે. વધુ મેગાપિક્સલની ક્ષમતા ધરાવતો કેમેરો વધુ સ્પષ્ટ તસવીર આપે છે. જો કેમેરો ઓછા મેગાપિક્સલનો હોય તો તસવીર પણ વધુ સ્પષ્ટ નથી હોતી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી આંખો કેટલા મેગાપિક્સલની હોય છે. ઘણા લોકોને […]

Continue Reading