રિતિક રોશનને છુટાછેડા આપ્યાના 7 વર્ષ પછી આ અભિનેતાને ડેટ કરી રહી છે સુઝૈન ખાન, જાણો કોણ છે તે
બોલિવૂડ અભિનેતા રિતિક રોશન એક ખૂબ જ હેન્ડસમ અભિનેતાઓમાંના એક છે. તેમના અને તેમની પત્ની સુઝૈન ખાનના 7 વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. આજે બંને અલગ રહે છે, આ દરમિયાન એવા સમાચાર છે કે રિતિકની પત્ની સુઝૈન આર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. આર્સલાન ગોની આ વર્ષે બિગ બોસમાં જોવા મળેલા અલી ગોનીના ભાઈ છે. […]
Continue Reading