ઘરમાં પૂજા ઘરનું નિર્માણ કરતી વખતે જરૂર રાખો આ બાબતોનું ધ્યાન, નહિં તો આવી શકે છે મુશ્કેલીઓ

સનાતન ધર્મનું પાલન કરનાર દરેક વ્યક્તિના ધરમાં એક નાનું મંદિર જરૂર હોય છે. જ્યાં દરેક તેમના દેવતાની પૂજા કરે છે. ઘરમાં મંદિર એક ખૂબ જ પવિત્ર સ્થળ છે. આ સ્થળ પર આપણે આપણા દેવી-દેવતાઓને સ્થાપિત કરીએ છીએ. તેથી આ સ્થાન અંગે ખાસ સાવચેતી રાખવી જોઈએ. ઘરમાં મંદિર બનાવતી વખતે અને તેના સુશોભનનો રંગ વગેરે બાબતનું […]

Continue Reading