આ સીરિઝમાં છેલ્લી વખત જોવા મળશે રાજુ શ્રીવાસ્તવ, હસતો ચહેરો જોઈને ચાહકો થઈ ગયા ઈમોશનલ

રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ 21મી સપ્ટેમ્બર 2022ના રોજ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. 10 ઓગસ્ટના રોજ કાર્ડિયાક અરેસ્ટ પછી તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજુ શ્રીવાસ્તવ દિલ્હીના એક જીમમાં એક્સરસાઈઝ કરી રહ્યા હતા, ત્યારે કોમેડિયનને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, ત્યાર પછી […]

Continue Reading