આદિત્ય નારાયણે બતાવી પોતાની નાની પુત્રીની એક ઝલક, જાણો શું રાખ્યું છે પોતાની નાની પરીનું નામ
હિન્દી સિનેમાના પ્રખ્યાત સિંગર ઉદિત નારાયણના પુત્ર અને સિંગર, હોસ્ટ આદિત્ય નારાયણ તાજેતરમાં એક પુત્રીના પિતા બન્યા છે. આદિત્ય નારાયણની પત્ની અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલે 24 ફેબ્રુઆરી 2022ના રોજ એક નાની પરીને જન્મ આપ્યો હતો, પરંતુ આ વાતની માહિતી આદિત્ય નારાયણે 4 માર્ચ વર્ષ 2022ના રોજ પોતાના ચાહકો સાથે શેર કરી હતી. તેણે એક પોસ્ટ […]
Continue Reading