ઈશા અંબાણી પોતાના સાસરિયામાં રહે છે રાણી-મહારાણી ની જેમ, જુવો તેના સસરા એ આપેલા લક્ઝરી ઘરની તસવીરો
દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની લાડલી પુત્રી ઈશા અંબાણીએ વર્ષ 2018માં આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા પછી એન્ટિલિયા છોડી દીધું હતું. લગ્ન પછી આનંદ પીરામલ અંબાણી પરિવારની લાડલી ઈશાને મહારાણીની જેમ જે ઘરમાં રાખે છે તેની તસવીરો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા […]
Continue Reading