10 માર્ચથી લાગી રહ્યું છે હોળાષ્ટક, 8 દિવસો સુધી નહિં થાય માંગલિક કાર્ય, જાણો હોળાષ્ટક દરમિયાન શું કરવું અને શું ન કરવું
10 માર્ચ, ગુરુવારથી હોળાષ્ટક શરૂ થઈ જશે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક રહે છે. હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિથી હોળાષ્ટક શરૂ થાય છે. આવી સ્થિતિમાં, 10 માર્ચ, 2022 થી 17 માર્ચ, 2022 વચ્ચે કોઈ પણ શુભ કાર્ય નહિં થાય. હોળાષ્ટક […]
Continue Reading