બીજી વખત પિતા બન્યા હરભજન સિંહ, જાણો પત્ની ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો કે પુત્રીને…

પિતા બનવાનું સુખ દુનિયાના સૌથી મોટા સુખમાંથી એક હોય છે. દરેક પુરૂષ આ દિવસનું સ્વપ્ન જુવે છે. કેટલાક નસીબદાર લોકો એવા પણ હોય છે જેમને આ સુખ એકથી વધુ વખત અનુભવવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહ તેમાંથી એક છે. તાજેતરમાં આપણા ભજ્જી બીજી વખત પિતા બન્યા છે. તેમની પત્ની ગીતા બસરાએ […]

Continue Reading