મકરસંક્રાંતિના દિવસે શા માટે ખાવામાં આવે છે તલના લાડૂ, જાણો તલ દાનના મહત્વ વિશે

નવું વર્ષ શરૂ થતાંની સાતે જ સૌથી પહેલો હિંદુ તહેવાર મકરસંક્રાંતિનો આવે છે. સૂર્ય ભગવાન જ્યારે ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી 2022ના રોજ ઉજવવામાં આવશે. મકર રાશિ શનિદેવની રાશિ છે. શનિદેવને શાસ્ત્રોમાં સૂર્યદેવના પુત્ર જણાવવામાં આવ્યા છે. એટલા માટે એવું માનવામાં […]

Continue Reading