‘જંજીર’ ફિલ્મ પછી સુપરસ્ટાર રામ ચરણ એ નથી કર્યું બોલીવુડ માં કામ, કારણ જાણીને થશે ગર્વ
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ ટૂંક સમયમાં જ એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ ‘RRR’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા લાંબા સમયથી પોતાની આ બહુપ્રતિક્ષિત ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે રામ ચરણ તેલુગુ સિનેમામાં એક મોટું નામ છે. તે દક્ષિણ ભારતીય સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર છે. રામ ચરણે તેલુગુ ફિલ્મોની સાથે હિન્દી ફિલ્મોમાં પણ […]
Continue Reading