આ ફિલ્મથી હિંદી ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે અલ્લૂ અર્જુન, કહ્યું- ‘મને એક હિંદી ફિલ્મની ઓફર……’
આજકલ સાઉથના ફિલ્મસ્ટાર અલ્લુ અર્જુન ખૂબ જ ચર્ચામાં છે. તેમના દ્વારા અભિનીત ફિલ્મ ‘પુષ્પા- ધ રાઈઝ’ એ માત્ર દર્શકોની વચ્ચે જ જગ્યા બનાવી નથી, પરંતુ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર પણ અત્યાર સુધી કમાલ કરી છે અને આ ફિલ્મ એ અત્યાર સુધીમાં દુનિયાભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં તેમણે […]
Continue Reading