મનાલીમાં રજાઓ માણવા પહોંચ્યા સની દેઓલ, ચેહરા પર જામી ગયો બરફ, વીડિયો જોઈને સાવકી બહેન ઈશા એ કરી આ કમેંટ

ભારતીય ફિલ્મ જગતના જાણીતા અભિનેતા સની દેઓલે હિન્દી સિનેમામાં ઘણી સુંદર ફિલ્મો કરી છે. તે ઘાતક, દામિની અને ગદર જેવી ફિલ્મો માટે જાણીતા છે. સની દેઓલે પોતાની દમદાર એક્ટિંગના આધારે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ફિલ્મ ‘બેતાબ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા સની દેઓલ કોઈ ઓળખના મોહતાજ નથી. સની દેઓલ પોતાની ફિલ્મોની […]

Continue Reading