400 કરોડ રૂપિયાના લક્ઝરી ઘરથી લઈને હાઈટેક એયરક્રાફ્ટ સુધી આ ખુબ જ કિંમતી ચીજોના માલિક છે ગૌતમ અદાણી, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

અદાણી ગ્રૂપના સંસ્થાપક અને અધ્યક્ષ ગૌતમ અદાણી આજે આપણા દેશના કેટલાક પ્રખ્યાત બિઝનેસમેનમાં શામેલ છે, જેમણે આજે પોતાની મહેનતથી આ ખાસ સ્થાન મેળવ્યું છે અને આજે તેઓ કમાણીની બાબતમાં અંબાણી પરિવારને ટક્કર આપતા જોવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ લગભગ 127.7 બિલિયન અમેરિકન ડોલર હોવાનું જણાવવામાં આવે છે અને આવી […]

Continue Reading