બાયપાસ સર્જરી કરાવ્યાના એક મહીના પછી જોવા મળ્યા સુનીલ ગ્રોવર, ફોટોગ્રાફર્સે પૂછ્યા હાલ તો આપ્યો આવો જવાબ

લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર વિશે થોડા દિવસો પહેલા ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ખરેખર થોડા સમય પહેલા સુનીલ ગ્રોવરની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યાર પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને માહિતી માટે જણાવી દઈએ કે સુનીલ લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. નોંધપાત્ર છે કે, સુનીલ […]

Continue Reading

સુનીલના હાર્ટ એટેક અને હાર્ટ સર્જરી પર આવ્યું કપિલનું નિવેદન, પોતાના જૂના મિત્ર માટે કહી આ વાત

તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક ખરાબ સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. દેશના લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવરને તાજેતરમાં હૃદય સંબંધિત બીમારી થઈ હતી. ત્યાર પછી તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. સુનીલ ગ્રોવરની સારવાર મુંબઈમાં કરવામાં આવી હતી. માહિતી મુજબ, સુનીલ લગભગ એક અઠવાડિયા સુધી મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ રહ્યા. જોકે હાલમાં […]

Continue Reading

ચાહકોની દુઆ લાવી રંગ, હોસ્પિટલથી ઘરે પરત ફર્યા સુનીલ ગ્રોવર, હાર્ટ એટેકની સાથે જ….

અભિનેતા-કોમેડિયન સુનીલ ગ્રોવરના ચાહકો માટે સારા સમાચાર છે. અભિનેતા સુનીલ ગ્રોવર હોસ્પિટલમાંથી સારવાર લીધા પછી ઘરે પહોંચી ગયા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટેસ્ટ કર્યા પછી જાણવા મળ્યું હતું કે તે કોરોના પોઝિટિવ પણ છે. મુંબઈની હોસ્પિટલના ડોકટરોએ ઈટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે સુનીલ ગ્રોવરને હાર્ટ એટેક […]

Continue Reading