10 વર્ષમાં ખૂબ બદલાઈ ચુકી છે નાની ‘વીરા’, હવે દેખાવા લાગી છે કંઈક આવી, જુવો તેની હાલની તસવીરો

વર્ષ 2012માં આવેલી સિરિયલ ‘એક વીર કી અરદાસ વીરા’ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ સીરિયલમાં શિવિન નારંગ, દિગાંગના સૂર્યવંશી, વિશાલ વશિષ્ઠ અને ફરનાઝ શેટ્ટી જેવા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. સાથે જ બાળ કલાકાર તરીકે જોવા મળેલા પાત્રોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જ્યાં ‘વીરા’ના પાત્રમાં હર્ષિતા ઓઝા જોવા મળી હતી, તો સાથે […]

Continue Reading