14 વર્ષની થઈ ગઈ છે બજરંગી ભાઈજાનની મુન્ની, લેટેસ્ટ તસવીરોમાં જુવો હર્ષાલી મલ્હોત્રાનો ગ્લેમરસ લુક

વર્ષ 2015માં રીલિઝ થયેલી બોલિવૂડના મેગાસ્ટાર અભિનેતા સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાન તે સમયે ખૂબ જ સફળ અને સુંદર ફિલ્મ તરીકે સામે આવી હતી, જેની સ્ટોરીલાઈનથી લઈને પાત્રો અને તેમની એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને આ ફિલ્મ તે દિવસોમાં ખૂબ સમાચાર અને હેડલાઇન્સમાં છવાઈ ગઈ હતી. એક તરફ જ્યાં આ ફિલ્મના […]

Continue Reading