સિદ્ધાર્થ મલ્હોત્રાથી ખૂબ હેંડસમ અને ડેશિંગ છે તેમના ભાઈ હર્ષદ મલ્હોત્રા, જુવો તેમની સુંદર તસવીરો

વર્ષ 2012માં રીલિઝ થયેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તે અત્યાર સુધીમાં બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ફિલ્મોની સાથે-સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના ગુડ લુક માટે પણ પ્રખ્યાત છે. સાથે જ તેમની ફીમેલ ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. પરંતુ ખૂબ […]

Continue Reading