ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાના પરિવાર સાથે જીવે છે સિમ્પલ લાઈફ, જુવો તેની તસવીરો

ભારતીય પુરૂષોની જેમ ભારતીય મહિલાઓ પણ આ દિવસોમાં ક્રિકેટમાં કમાલ કરતા જોવા મળી રહી છે. ભારતીય મહિલાઓને સતત ઉંચાઈ પર પહોંચાડવામાં હરમનપ્રીત કૌરની મહત્વપૂર્ણ ભુમિકા રહી છે જેણે ભારતીય ટીમની કેપ્ટનશીપ ખૂબ જ સુંદર રીતે કરી છે અને આ ખેલાડીએ સતત સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમને એક નવા લેવલ પર પહોંચાડી છે. તાજેતરમાં મહિલા આઈપીએલની […]

Continue Reading