ચા સાથે આ 5 ચીજોનું સેવન છે નુકસાનકારક, થઈ શકે છે કેન્સર જેવા જીવલેણ રોગ

ચા સામાન્ય રીતે બધાને પસંદ હોય છે અને જો મર્યાદિત પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જ્યારે સવારની ચા સ્ફૂર્તિ અને નવી ઉર્જા આપે છે, ત્યારે સાંજની ચા તમારા આખા દિવસના થાકને દૂર કરે છે. જે રીતે વધારે પ્રમાણમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો ચા સાથે કેટલીક ચીજોનું […]

Continue Reading