મહાનાયક અમિતાભ બચ્ચનને સમ્માનિત કરવામાં આવશે આ એવોર્ડથી, અને બનશે આ એવોર્ડ મેળવનારા પહેલા ભારતીય

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને કોણ નથી જાણતું? અમિતાભ બચ્ચને પોતાની સુંદર એક્ટિંગથી મહાનાયક, બિગ બી અને ઘણા સમ્માનિત નામ મેળવ્યા છે. આજે અમિતાભ બચ્ચનનું નામ દુનિયાના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં શામેલ છે. તેના ચાહકો દુનિયાભરમાં છે. પોતાની એક્ટિંગની આ લાંબી કારકિર્દીમાં અમિતાભે ઘણી ફિલ્મો કરી છે. આ સાથે તેમણે દેશના તમામ સમ્માનિત એવોર્ડ્સ પણ જીત્યા છે. તેમના […]

Continue Reading