હરિદ્વારમાં આવેલું છે માતાનું આ ચમત્કારિક મંદિર, જ્યાં માત્ર દર્શન કરવાથી દરેક ઈચ્છાઓ થાય છે પૂર્ણ
ભારત દેશ ધાર્મિક દેશોમાંનો એક માનવામાં આવે છે. આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે, જે તેમના ચમત્કારો અને વિશેષતા માટે દુનિયારમાં પ્રખ્યાત છે. બધા ભક્તોની આ મંદિરો સાથે અટૂટ આસ્થા જોડાયેલી છે, જેના કારણે મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવે છે. જોકે દેશમાં એવા ઘણાં સ્થળો છે જે મુખ્ય તીર્થસ્થળમાંના એક માનવામાં […]
Continue Reading