બોલીવુડમાં ફ્લોપ રહી આ 9 અભિનેત્રીની કારકિર્દી, આજે મોટા બિઝનેસમેન સાથે લગ્ન કરીને જીવે છે લક્ઝરી લાઈફસ્ટાઈલ

ઘણીવાર એવું જોવા મળે છે કે અભિનેત્રીઓ જ્યાં સુધી પોતાની કારકીર્દિમાં સંતુષ્ટ થતી નથી ત્યાં સુધી તે લગ્ન કરવાનો નિર્ણય લેતી નથી. પરંતુ આજની અમારી આ પોસ્ટમાં, અમે તમને બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે ટૂંક સમયમાં જ તેમની ફિલ્મી કારકિર્દીને અલવિદા કહીને બિઝનેસમેન સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી […]

Continue Reading