ભગવા વસ્ત્ર, ગમછા અને માથા પર તિલક, જૂનિયર NTR એ લીધી હનુમાન દીક્ષા, આટલા દિવસ સુધી રહેશે ખુલ્લા પગે

છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ ભારતીય ફિલ્મો અને દક્ષિણ ભારતીય સ્ટાર્સે જબરદસ્ત સફળતા અને લોકપ્રિયતા મેળવી છે. બાહુબલી, બાહુબલી 2, KGF, KGF 2, પુષ્પા અને RRR જેવી દક્ષિણ ભારતીય ફિલ્મોએ પૂરા દેશ અને દુનિયામાં ધૂમ મચાવી છે અને તેમના કલાકારોએ પણ દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વાતમાં કોઈ શંકા નથી કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિન્દી […]

Continue Reading