રામાયણ સૌથી પહેલા હનુમાનજીએ લખી હતી, પરંતુ ફેંકી દીધી હતી સમુદ્રમાં, જાણો શા માટે…

મુખ્યત્વે આપણે બધા જાણીએ છીએ કે રામાયણમાં ભગવાન શ્રી રામજીના જીવનનું વર્ણન છે અને તે પણ જાણીએ છીએ કે તે કોણે લખ્યું છે. જોકે રામજી વિશે ઘણા લોકોએ પુસ્તકો લખ્યા છે પરંતુ તેમાંથી મુખ્ય છે: વાલ્મીકી રામાયણ, શ્રી રામચરિત માનસ, કબંદ રામાયણ, આનંદ રામાયણ અને અદ્ભુત રામાયણ. પરંતુ ઘણા લોકો એવા છે જે નથી જાણતા […]

Continue Reading