જાણો દિવાળી પૂજનનું શુભ મુહૂર્ત અને પૂજા સામગ્રીનું આખું લિસ્ટ
દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભાવગણ ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની કોઈ અછત રહેતી નથી. આ વર્ષે દિવાળીનો તહેવાર 14 નવેમ્બર 2020 ના રોજ છે. આ દિવસે તમારે સાંજે માતા લક્ષ્મી અને ભાવગણ ગણેશની પૂજા કરવી જોઈએ. તો દિવાળીના દિવસે પૂજાનું શુભ […]
Continue Reading