રવીના ટંડનના પુત્ર રણબીર થડાની છે મિસ્ટર હેંડસમ, સ્ટાઈલમાં ઈબ્રાહિમ-આર્યનને આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ‘મસ્ત-મસ્ત’ ગર્લના નામથી પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને પોતાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે આજે પણ રવિના ટંડન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તે પોતાની સુંદરતાથી નવી-નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે. આટલું જ નહીં પરંતુ રવિના ટંડનની ઉંમર માત્ર સંખ્યામાં જ વધી રહી છે. આજે પણ તેની સુંદરતા અકબંધ […]

Continue Reading