હનુમાનજીના ક્યા પાઠ કઈ પરિસ્થિતિમાં કરવાથી મળે છે ફાયદો? જાણો કષ્ટ મુક્તિના સટીક ઉપાય
વૈદિક ગ્રંથો અનુસાર મંગળવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ દિવસે મહાબાલી હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો તેનાથી ભક્તોનું કલ્યાણ થાય છે. મંગળવારે મંદિરોમાં સંકટ મોચન હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ રહે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે, ભક્તો હનુમાન ચાલીસાના પાઠ કરે છે, આ ઉપરાંત ઘણા ઉપાયો પણ કરે છે જેથી […]
Continue Reading