1 મિનિટ માટે રેખા એ વસૂલ્યા આટલા અધધધ કરોડ, આ ટીવી સીરિયલના પ્રોમોમાં મચાવી રહી છે ધૂમ

હિન્દી સિનેમાની દિગ્ગઝ અને સદાબહાર અભિનેત્રી રેખાએ ફિલ્મી દુનિયામાં ખૂબ નામ કમાવ્યું છે. બોલીવુડને રેખાએ ઘણી સુંદર ફિલ્મો આપી છે. ખૂબ જ નાની ઉંમરમાં માતાના કહેવા પર રેખાએ ફિલ્મી દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે તેની પારિવારિક સ્થિતિ આર્થિક રીતે સારી ન હતી અને તેનો મોટો પરિવાર હતો. આવી સ્થિતિમાં ઈચ્છા ન હોવા […]

Continue Reading