આ છે ધીરુભાઈ અંબાણીનું 100 વર્ષ જૂનું ઘર, આજે પણ સાચવીને રાખવામાં આવી છે બાળપણની યાદો, જુવો આ તસવીરો

દેશના સૌથી અમીર વ્યક્તિ ધીરુભાઈ અંબાણી ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના પુત્ર મુકેશ અંબાણી અને તેમના નાના પુત્ર અનિલ અંબાણી તેમના વારસાને આગળ વધારી રહ્યા છે. નોંધપાત્ર છે કે, ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં શામેલ છે. 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના ચોરવાડા ગામમાં જન્મેલા ધીરુભાઈ અંબાણીએ પોતાની મહેનતના […]

Continue Reading