ગુજરાત ટાઇટન્સની સતત બીજી જીત, દિલ્લી કેપિટલ્સને 6 વિકેટથી હરાવ્યું
દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો. ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 11 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. સાઈ સુદર્શને 62 રનની શ્રેષ્ઠ ઈનિંગ રમી […]
Continue Reading