પહેલી ફિલ્મ પછી રિતિક ને આવ્યા હતા 30 હજાર પ્રપોઝલ, પરંતુ લગ્ન કર્યા સુઝૈન સાથે, જાણો કેવી રીતે શરૂ થઈ હતી તેમની લવ સ્ટોરી

હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર રિતિક રોશનનું સમગ્ર દુનિયામાં નામ છે. તેને બોલિવૂડના ગ્રીક ગોડ કહેવામાં આવે છે અને તે દુનિયાના 10 સૌથી હેંડસમ પુરુષોમાં પણ સ્થાન ધરાવે છે. રિતિક રોશન છેલ્લા બે દાયકાથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. રિતિક ફિલ્મોમાં પોતાની જોરદાર એક્શન અને ડાન્સ માટે પણ જાણીતા છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ઓળખ […]

Continue Reading