નેહા કક્કરની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીની તસવીરો એ મચાવી ધૂમ, કંઈક આ સ્ટાઇલમાં જોવા મળી ન્યૂ મેરિડ કપલ, જુવો તસવીરો
ઘણી અફવાઓ પછી આખરે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહેના લગ્ન થઈ ગયા છે. નેહા અને રોહનપ્રીત સિંહના લગ્ન સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત ઇવેંટસ માંના એક રહ્યા છે. લગ્નની બધી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, જેને નેહા કક્કરના ચાહકો લાઈક કરી રહ્યા છે. નેહા કક્કરે પોતે જ તેના લગ્નની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ […]
Continue Reading