ગોવિંદાને ડૂબાડી ગયો તેમનો ઘમંડ! જો નો કરી હોત આ 5 ભૂલ તો આજે પણ હોત હીરો નંબર 1
એક સમય હતો જ્યારે ગોવિંદાની હિન્દી સિનેમામાં તૂતી બોલતી હતી. તેના સમકાલીન ઘણા કલાકારો હજુ પણ બોલિવૂડમાં એક્ટિવ છે અને ચાહકોના દિલ પર રાજ કરે છે પરંતુ ગોવિંદા પોતાનું સ્ટારડમ જાળવી શક્યા નથી. ગોવિંદાની કારકિર્દી 90ના દાયકા પછી સતત ઢળતી ગઈ. ગોવિંદા કોઈ ઓળખના મોહતાજ નથી. વાત ડાન્સની હોય કે એક્ટિંગની, બંનેમાં તે ખૂબ જ […]
Continue Reading