એક સમયે કામ માટે દર-દર ભટકતા હતા ગોવિંદા, નાના કદના કારણે થતા હતા રિજેક્ટ, આજે છે આટલા અધધધ કરોડના માલિક

ગોવિંદાને હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક માનવામાં આવે છે. પછી તે એક્ટિંગની વાત હોય, ડાન્સની વાત હોય કે કોમેડી ની. ગોવિંદાએ આ બધી બાબતોથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. 90ના દાયકામાં ગોવિંદાએ ઘણી લોકપ્રિયતા અને સફળતા મેળવી હતી. ગોવિંદાનો જન્મ 21 ડિસેમ્બર 1963ના રોજ મહારાષ્ટ્રના વિરાર શહેરમાં થયો હતો. 58 વર્ષના થઈ ચુકેલા ગોવિંદાએ પોતાની […]

Continue Reading