નવરાત્રિમાં બધા જ શુભ કર્યો કરવામાં આવે છે, પરંતુ નથી થતા લગ્ન, જાણો તેની પાછળનું કારણ
17 ઓક્ટોબરથી નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિનો તહેવાર 17 થી 24 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિના તહેવારમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં કોઈ શુભ કાર્ય કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. આ દિવસોમાં લોકો ભૂમિપૂજન, ગૃહ પ્રવેશ વગેરે જેવા ઘણા શુભ કાર્યો કરે છે. નવરાત્રિમાં તમામ પ્રકારના શુભ […]
Continue Reading