હોલાષ્ટકમાં કરી લો આ નાનું કામ, ઘરમાં નહિં આવે પૈસાની અછત, મળશે અનેક ધન લાભ
માર્ચ મહિનામાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. આ પહેલા હોલાષ્ટક શરૂ થશે. હોલાષ્ટક દર વર્ષે હોળીના આઠ દિવસ પહેલાં શરૂ થઈ જાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હોલાષ્ટક ફાગણ મહિનાની આઠમ તિથિએ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં તે 22 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચ સુધી ચાલશે. હોલાષ્ટક સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી […]
Continue Reading