ભારતી સિંહના પુત્રની ક્યૂટનેસ આગળ ફિક્કો છે કરીના કપૂરનો તૈમૂર, જુવો માતા-પુત્રની ક્યૂટ તસવીરો

પોતાની સુંદર કોમેડીથી લાખો દર્શકોને હસાવનાર પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અવારનવાર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે પોતાના પુત્ર લક્ષ્ય સાથે ફની વીડિયો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેના પર ચાહકો ખૂબ પ્રેમ લૂટાવે છે. હવે આ દરમિયાન ભારતી સિંહ પોતાના પુત્ર સાથે […]

Continue Reading