આ છે “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” શો ના 12 કલાકારના રિયલ લાઈફ પાર્ટનર્સ, જુવો તસવીરો
નાના પડદાની ઘણી એવી સિરિયલો છે જે લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેમાંથી એક, સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” શો દર્શકોની પહેલી પસંદ બનેલો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં ભુમિકા નિભાવનાર ઘણા પાત્રો એવા છે, જેમણે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં એક […]
Continue Reading