કરણ જોહરને પોતાના ‘ગોડફાધર’ માને છે આ 8 સ્ટાર, કરણ તેમના માથા પર હાથ રાખત તો થઈ જાત ફ્લોપ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

કહેવાય છે કે જો તમે બોલિવૂડની દુનિયામાં ચમકતા સ્ટાર બનવા ઈચ્છો છો તો તમારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ ગોડફાધર જરૂર હોવા જોઈએ. કોઈ એવી વ્યક્તિ જેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ઓળખ હોય અને જે એક સફળ વ્યક્તિ પણ હોય. કરણ જોહર આ ખુરશી પર બિલકુલ ફિટ બેસે છે. તે એક સફળ ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમનું […]

Continue Reading