બલાની સુંદર છોકરી સાથે રજાઓ પસાર કરી રહ્યો છે સુનીલ શેટ્ટીનો પુત્ર, લુકમાં હિરોઈનને પણ આપે છે ટક્કર, જુવો તસવીરો

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી ટૂંક સમયમાં જ બોલીવુડમાં પગ મુકવા જઈ રહ્યા છે અને પોતાના ડેબ્યૂની તૈયારીમાં વ્યસ્ત છે. જોકે તે પોતાની પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં છવાયેલા રહે છે. આ સમયે તે તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે વેકેશન પર છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે. […]

Continue Reading