જ્યારે નશાની હાલતમાં કપિલ એ ગિન્ની ને પુછ્યું હતું કે ‘શું તમે મને પ્રેમ કરો છો’, ગિન્ની એ આપ્યો હતો આ જવાબ

અવારનવાર હેડલાઇન્સમાં રહેતા કોમેડીની દુનિયાના બાદશાહ કપિલ શર્મા ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તેમનું ચર્ચામાં રહેવાનું કારણ તેની પત્ની ગિન્ની ચતરથ છે. જી હાં તેમણે પોતાની પત્નીને એકવાર કંઈક એવું કહ્યું હતું, જે હવે ચર્ચાનો વિષય બની ગયું છે. નોંધપાત્ર છે કે કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માએ ગિન્ની ચતરથ સાથે પોતાના નેટફ્લિક્સ સ્ટેન્ડ-અપ […]

Continue Reading