પુત્રના જન્મ પછી કપિલની પત્ની ગિન્ની એ શેર કરી તેના બેબી શાવરની તસવીરો, જુવો તેના બેબી શાવરની તસવીરો
કોમેડીના બાદશાહ કહેવાતા કપિલ શર્માના ઘરે ફરી એક વાર ખુશીઓનું આગમન થયું છે અને કોમેડી સ્ટાર કપિલ શર્મા સોમવાર 1 ફેબ્રુઆરીએ બીજી વાર પિતા બન્યા છે. જણાવી દઈએ કે કપિલની પત્ની ગિન્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને આ સમાચાર કપિલે એક ટ્વીટ કરીને ચાહકોને આપ્યા છે, ત્યાર પછીથી કપિલને ટીવી અને બોલીવુડના સ્ટાર્સ સહિત […]
Continue Reading