ગિનીઝ બુકમાં નોંધાયેલા છે આ 8 બોલીવુડ સ્ટાર્સના નામ, સોનાક્ષી સિન્હાના નામે છે આ અજીબો બરીબ રેકોર્ડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક માનવામાં આવે છે. અહીં એકથી એક ચઢિયાતા કલાકાર હાજર છે જેમણે પોતાના ટેલેંટથી બોલિવૂડની દુનિયામાં અમીટ છાપ છોડી છે. ખાસ વાત એ છે કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં રેકોર્ડની પણ કોઈ કમી નથી. મનોરંજનની આ દુનિયામાં ઘણા કલાકારો પાસે એકથી એક ચઢિયાતા એવોર્ડ છે, જેને મેળવવા દરેક વ્યક્તિના બસની […]

Continue Reading