આ 4 હિંદુ ક્રિકેટરે મુસ્લિમ છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, આ ક્રિકેટરે તો કર્યા છે 2 વખત લગ્ન

આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને કેટલાક એવા હિન્દુ ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. આ હિન્દુ ક્રિકેટરોએ ધર્મની દિવાલો તોડી જીવનસાથી તરીકે મુસ્લિમ છોકરીઓનો હાથ પકડ્યો હતો. મનોજ પ્રભાકર: મનોજ પ્રભાકર ભારતના એક સફળ ક્રિકેટર રહ્યા છે. 58 વર્ષના મનોજ પ્રભાકરે ભારત માટે ઘણી મેચ રમી છે. […]

Continue Reading