‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં અક્ષરાની સાસુ ગાયત્રી રિયલ લાઈફમાં છે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ, જુવો તસવીરો
ટીવીનો સૌથી પ્રખ્યાત શો ‘યે રિશ્તા ક્યા કેહલતા હૈ’ના દરેક પાત્ર ખૂબ જ પ્રખ્યાત છે અને આ શો ટીવી પર ઘણા લાંબા સમયથી પ્રસારિત કરવામાં આવી રહ્યો છે અને આ શોમાં જોવા મળતા દરેક પાત્રએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ શોમાં અક્ષરાનું પાત્ર નિભાવનાર હિના ખાન આજે ભલે આ શોથી દૂર છે, પરંતુ […]
Continue Reading