બેબી શાવરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી કાજલ, સ્પષ્ટ જોવા મળી રહી હતી માતા બનવાની ખુશી, જુવો તસવીરો

બોલિવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના ઘરે ટૂંક સમયમાં નાના મહેમાનોની કિલકારિઓ ગૂંજશે. કાજલે નવા વર્ષ પર જ પોતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. તાજેતરમાં, તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બેબી શાવરની તસવીરો શેર કરી હતી. લાલ સાડીમાં સુંદર લાગી રહી હતી કાજલ: બેબી શાવર પર અભિનેત્રી કાજલ અગ્રવાલે પોતાના પતિ ગૌતમ કિચલુ સાથે ઘણા પોઝ […]

Continue Reading

કાજલ અગ્રવાલના લગ્નને એક વર્ષ થયું પૂર્ણ, લગ્નમાં લાગી રહી હતી અપ્સરા જેવી, જુવો તેના લગ્નની કેટલીક તસવીરો

દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રી અને હિન્દી સિનેમામાં પણ કામ કરી ચૂકેલી કાજલ અગ્રવાલના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. વર્ષ 2020માં આ લોકપ્રિય અભિનેત્રીએ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. 30 ઓક્ટોબર 2020ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. કપલના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. કાજલ […]

Continue Reading

અભિનેત્રી કાજલ અગ્રવાલ બની ગઈ માતા, પતિ ગૌતમ કિચલૂ સાથે શેર કરી નવા બાળકની તસવીર, જુવો તમે પણ તેની તસવીર

બોલિવૂડ અને સાઉથની સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલની પ્રેગ્નન્સીના સમાચારો લાંબા સમયથી આવી રહ્યા છે. જોકે અભિનેત્રીએ હજી સુધી આ વાતની કોઈ પુષ્ટિ કરી નથી. જણાવી દઈએ કે કાજલે વર્ષ 2020 માં પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. હવે સમાચારોનું માનીએ તો કાજલના ઘરે એક નાનો સભ્ય આવી ગયો છે. આ વાતની […]

Continue Reading

હાથમાં મહેંદી અને માથા પર ગુલાબ, માતા સાથે કંઈક આ સ્ટાઈલમાં કાજલ અગ્રવાલે સેલિબ્રેટ કરી તીજ, જુવો તસવીરો

દક્ષિણ ભારતીય સિનેમાની સાથે સાથે બોલિવૂડમાં પણ ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે તેની ફિલ્મો સાથે જોડાયેલી તસવીરો તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો શેર કરે છે. આવી સ્થિતિમાં કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ પોતાની […]

Continue Reading

લગ્ન પહેલા આ અભિનેતા સાથે લિવ-ઈન રિલેશનમાં હતી કાજલ અગ્રવાલ, પરંતુ સંબંધની થઈ હતી ખરાબ હાલત

કાજલ અગ્રવાલ એક અભિનેત્રીની સાથે સાથે એક મોડેલ પણ છે તે તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે દક્ષિણમાં ચાર વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. કાજલ અગ્રવાલ પંજાબી પરિવારની છે અને તે મુંબઈમાં મોટી થઈ છે. તેનો અભ્યાસ મુંબઈની એક સ્કૂલમાંથી થયો છે. તેણે તેનું ગ્રેજ્યુએશન જય હિંદ કોલેજ થી […]

Continue Reading

ગ્લેમરથી ભરેલી કાજલ અગ્રવાલ સેલિબ્રેટ કરી રહી છે પોતાનો જન્મદિવસ, જુવો તેમના લગ્નની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો

સાઉથની સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ પગ મૂકી ચુકી છે. કાજલે સાઉથની એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તે બોલિવૂડમાં ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’ અને ‘મુંબઈ સાગા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. જણાવી દઈએ કે આ બલાની સુંદર અભિનેત્રી આજે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી […]

Continue Reading

30 ઓક્ટોબરના રોજ લગ્ન કરવા જઇ રહી છે કાજલ અગ્રવાલ, જુવો તેના દુલ્હાની તસવીર

સાઉથ ઇંડિયન ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની જોરદાર એક્ટિંગથી બોલિવૂડમાં પણ પ્રખ્યાત થઈ ચુકી છે. મીડિયામાં ઘણા દિવસોથી કાજલ અગ્રવાલના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ કાજલ તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું ન હતું. જો કે હવે કાજલ અગ્રવાલે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના લગ્નની જાણ કરી છે. કાજલ અગ્રવાલે તેના […]

Continue Reading