નીતા અંબાણીએ અનિલ અંબાણી સાથે રમ્યા ગરબા, જુવો વાયરલ થયેલો તેનો આ વીડિયો

દેશભરમાં નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવ્યો. નવરાત્રિ દરમિયાન દેશભરમાં ગરબાની ધૂમ જોવા મળે છે. બોલિવૂડ સેલેબ્સ પણ દુર્ગા પંડાલમાં પહોંચીને માતારાની ની ભક્તિમાં ડૂબેલા રહે છે. આ વર્ષે ઘણા સેલેબ્સ પણ મતારાનીના દરબારમાં પહોંચ્યા. ગરબાની ધૂમ વચ્ચે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ ગરબા રમતા જોવા મળી હતી. […]

Continue Reading